New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/DEyJj0QXYAAtRxP.jpg)
સ્પેનની 23 વર્ષીય ગાર્બાઇન મુગુરુઝા લંડન અમેરિકાની વીનસ વિલિયમ્સને સિંગલ્સની ફાઇનલમાં 7 - 5 , 6 - 0 થી હરાવીને પહેલીવાર વિમ્બલ્ડન વિજેતા બની હતી.
વીનસે નાની બહેન સેરેનાની ગેરહાજરીમાં આ ટાઇટલ પાંચમી વખત જીતવાનું સપનું સેવ્યુ હતુ. જે અધૂરુ રહ્યુ હતુ.પરાજિત થતા વીનસ ખુબ જ રડી હતી અને તેની માતા પણ ઘેરા આઘાતમાં સરી પડી હોવાનું જાણવા મળ્યુ હતુ.
Latest Stories