New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/df4f29a3-e889-4109-99ff-efdfb01f6109.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મતદાનનું બીજુ ચરણ છે. ત્યારે 93 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં 50 થી પણ વધુ સાધુ સંતોએ છારોડી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/366b63cf-e641-4050-a61b-6d889a74d36b-1024x768.jpg)
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોએ જણાવ્યુ હતુ કે મતદાનનો ઉપયોગ કરવો તે આપણા સૌની નૈતિક ફરજ છે, જે આપણે સૌએ નિભાવવી જોઈએ.
Latest Stories