New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/unnamed-29.jpg)
હરિયાણાની મનુષી ચિલ્લર એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2017ની વિજેતા બની હતી. રવિવાર 25 જૂનના રોજ યશરાજ સ્ટુડિયોમાં આયોજિત સમારોહમાં મિસ હરિયાણા મનુષીને એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2017નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
મેડિકલ સ્ટુડન્ટ રહેલી મનુષીને આ એવોર્ડ ગયા વર્ષની વિજેતા રહેલી પ્રયદર્શિની ચટર્જીએ તાજ પહેરાવ્યો હતો. હવે ડિસેમ્બરમાં ચીનમાં યોજાયેલ રહેલ મિસ વર્લ્ડ 2017 પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મનુષી એ મિસ ફોટોજેનિક એવોર્ડ પણ જીત્યો છે.
પ્રતિયોગિતાઓમાં પૂર્વ સુપર મોડલ્સ, બોલીવુડ સ્ટાર્સ, સિલેબ ડિઝાઈનર તેમજ મિસ વર્લ્ડ રહી ચુકેલી હસ્તિયોં દ્રારા જજ કરવામાં આવ્યું છે. આ સિલેબ્સમાં મનીષ મલ્હોત્રા, અર્જુન રામપાલ , એભિષેક કપૂર ,વિદ્યુત જામવાલ , બિપાશા બાસુ સહિતની હસ્તીઓ ઉપસ્થિ
Latest Stories