New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/96e63f67-5a77-4182-8ff2-4145aed1ac01.jpg)
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે અનિલ ભગતની પસંદગી કરવામાં આવતા હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભારે નારાજગી જોવા મળી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/b941a396-d6e7-4d09-9c07-d2b10bf25f7d-768x1024.jpg)
હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ વિનોદ પટેલ સહિત 18 હોદ્દેદારોએ પોતાનાં હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા હતા, અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરનાં કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ભગત સામે વિરોધ નોંધાવ્યો હતો.
Latest Stories