હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભડકો,પ્રમુખ સહિતનાં હોદ્દેદારોનાં રાજીનામા

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભડકો,પ્રમુખ સહિતનાં હોદ્દેદારોનાં રાજીનામા
New Update

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે અનિલ ભગતની પસંદગી કરવામાં આવતા હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભારે નારાજગી જોવા મળી છે.

publive-image

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ વિનોદ પટેલ સહિત 18 હોદ્દેદારોએ પોતાનાં હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા હતા, અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરનાં કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ભગત સામે વિરોધ નોંધાવ્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article