Top
Connect Gujarat

અંકલેશ્વરમાં બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનું આયોજન

અંકલેશ્વરમાં બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનું આયોજન
X

અંકલેશ્વર શાલીમાર હોટલ ખાતે બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 2 અને 3 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એક્ઝિબીશનમાં હેન્ડીક્રાફ્ટ, જવેલરી, ઇન્ડિયન વસ્ત્રો,આર્ટસ ,ફૂટવેર સહિતની ફેશનને લગતી વિવિધ વસ્તુઓનું સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજક મનિષ અરોરા અને અંજુ કાલરા દ્વારા બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશન ફેશન પ્રિય જનતા માટે યાદગાર બની રહે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

Next Story
Share it