New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/2-6.jpg)
અંકલેશ્વરના ભડકોદ્રા આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગી હતી. આગ લગતા 6 મોટરસાયલક બળીને ખાખ થઈ ગઈ હતી.
જોકે આ આગ મોડી રાત્રે લાગી હતી અને ક્યાં કારણોસર આ આગ લાગી હતી તે જાણવા મળ્યું ન હતું,આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરફાઈટર ઘટના સ્થેળ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
Latest Stories