New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/654b9509-0684-469e-aeef-66e31e542422.jpg)
આમોદનાં સરદાર શોપિંગ સેન્ટર ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી.
ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ રક્તદાન કરીને શિબિરને સફળ બનાવી હતી.જેમાં મુખ્ય અતિથિ તરીકે સૈયદ મુસ્તાક અલી તથા સૈયદ વાહીદ અલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories