New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-259.jpg)
રાજ્યમાં ખેડૂતોને હરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુસર સરકાર દ્વારા રાજ્યભરના તમામ તાલુકા ઓમાં તાલુકા દીઠ એક દિવસિય કૃષિ મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ તાલુકાનો કૃષિ મહોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ મહોત્સવમાં કૃષિ વ્યવસાય થી ખરીફ પાકમાં કેવી રીતે વધારો મેળવી શકે ઓછા ખર્ચે ,ક્યા પાક થી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક મેળવવા અંગેની માહિતી પૂરી પાડી હતી.
આ કૃષિ મહોત્સવમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી,ભરૂચના ધારાસભ્ય દુસ્યન્ત પટેલ ,ભરૂચ કલેક્ટર રવિ અરોરા,જિલ્લા પચાયત અધિકારી સિપ્રા અગરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories