Top
Connect Gujarat

ભરૂચ: જય અંબે પ્રિમિયર લીગ JAPLનું કરાયું આયોજન

ભરૂચ: જય અંબે પ્રિમિયર લીગ JAPLનું કરાયું આયોજન
X

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં JAPL “ જ્ય અંબે પ્રિમિયર લીગ” કિક્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ JAPLમાં ફુલ ચાર ટીમે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું.

[gallery td_gallery_title_input="ભરૂચ: જય અંબે પ્રિમિયર લીગ JAPLનું કરાયું આયોજન" td_select_gallery_slide="slide" size="full" ids="92985,92983,92981,92982,92984"]

ગુજરાત લાયન્સ, સી.બી.એસ.ઇ કેપીટલ્સ, ઈંગ્લીશ એમ્પાયર્સ તથા રોયલ ચેલેન્જર્સ ટીમમાં શાળાના શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્કુલ મેનેજમેન્ટ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો ઉદ્દેશ્યએ જ છે કે વર્ષ દરમ્યાન ભણાવવાના નિયમિત માળખામાંથી તેઓ રમત-ગમતને મહત્વ આપે. શાળાના વિદ્યાર્થીઓ દર્શક બન્યા હતાં અને શિક્ષકોને ઉત્સાહ પૂરો પાડયો હતો. વિજેતા ટીમને ટ્રોફી તથા ઇનામ આપવામાં આવ્યા હતાં. શાળા મેનેજમેન્ટે સર્વે ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

Next Story
Share it