વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીલંકાને મલેરિયા મુક્ત રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું સોમવારે છે. જેને જન સ્વાસ્થય ક્ષેત્રે અસાધારણ સિધ્ધિ ગણાવવામાં આવી હતી.

WHO દ્વારા શ્રીલંકાને મેલેરિયા ઉન્મૂલનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મલેરિયા એ મચ્છરના કરડવાથી થતી જીવલેણ બિમારી છે.

આ અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયામાં માલદીવને મલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું.

ક્ષેત્રીય સમિતિમાં 11 સદસ્ય દેશો છે. જેમાં બાંગ્લાદેશ, ભૂટાન, ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ કોરિયા, ભારત, ઇન્ડોનેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા, થાઇલેન્ડ અને તિમોર લેસ્ટેનો સમાવેશ થાય છે. સમિતિની વર્ષમાં એકવાર બેઠક યોજવામાં આવે છે. જેમાં કાર્યક્રમો અને બજેટની