ભરૂચ કોલેજ રોડ પર એક ક્રેઇનના એન્જિન માંથી ઓઇલ લીક થતા ચીકણા રોડ ઉપર અનેક વાહન ચાલકો લપસી પડ્યા

અકસ્માતો અટકાવવા રોડ બંધ કરવાની તંત્રને ફરજ પડી