અંકલેશ્વર ને.હા.નં 8 નવજીવન હોટલ પાસે સમી સાંજે અર્ટિકા કાર અને પીકઅપ વાન ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સામસામે ધડાકા ભેર ભટકાયા હતા.અને સર્જાયેલા અકસ્માત માં મોટી જાનહાની ટળી હતી પરંતુ 5 થી 6 વ્યક્તિઓ ને નાની મોટી ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.
અંકલેશ્વર ને.હા.નં 8 પર કાર અને પીકઅપ વાન વચ્ચે સર્જાયો અકસ્માત
