પ્રદેશ ભાજપ દ્વારા કાઢવામાં આવેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા નો આજે અરવલ્લી જિલ્લા માં પ્રવેશ

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતા માં નીકળેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશશેભાજપનીજિલ્લા ના મેઘરજ અને ભીલોડા ખાતે યાત્રા દરમિયાન જાહેર સભા યોજાશે

યાત્રામાં પ્રદેશ અને જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ પણ જોડાશે