અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોને જોડતા માર્ગોનાં નવીની કરણ તેમજ રિપેરિંગ કામનું ખાત મુહર્ત રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/03/11f85cff-b9c5-4734-8ddc-8f737c729908-1024x682.jpg)
અંકલેશ્વર તાલુકાના આંબોલી, બોરીદ્રા, નાંગલ, તથા સક્કરપોર, બામણીયા, ખાલપીયાના માર્ગો, તેમજ જુના ને.હા.નં 8 થી બોરભાઠા બેટ તરફ જવાના માર્ગોના નવીની કરણ ઉપરાંત રિપેરિંગ તેમજ નવા માર્ગ રૂપિયા 5 કરોડના ખર્ચે બનાવવા માં આવશે, જે કામગીરીના પ્રારંભે રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહર્ત વિવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
