આમોદ નજીક પેપ્સી ભરેલ ટેમ્પો અચાનક પલટી ખાઈ જતા ટેમ્પોના ક્લીનરનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઠંડા પીણાંની ગાડી રોડ પર પટકાતા આખા રસ્તા પર પેપ્સી ની બોટલો નજરે પડતી હતી. સ્થાનિકોમાં ઠંડા પીણાંની બોટલ ઉઠાવા પડાપડી જોવા મળી હતી.
આમોદ નજીક પેપ્સી ભરેલ ટેમ્પો પલટતા એકનું મોત
