રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 500ની નવી નોટ જારી કરી છે, આરબીઆઇએ જણાવ્યું હતુ કે નવી નોટ પર ઇન્સેટ લેટર “A ” લખેલ હશે, તેમજ જૂની નોટની કરન્સી પણ યથાવત રહેશે.
નવો ઈન્સેટલ લેટર એ RBIના ગર્વનર ડો.ઊર્જિત પટેલની સહી વાળી બન્ને નંબરની પેનલ અંકિત થશે, નોટની પાછળના છાપકામનું વર્ષ 2017 લખેલ છે, નવી નોટના બાકી ફીચર કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, જૂની નોટ હતી તેવીજ નવી નોટ પણ હશે.
