ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ વિશ્વએ ભારતીય સેનાની બહાદુરીની નોંધ લીધી હતી, અને અમેરિકાના પ્રવાસ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ તેનો ઉલ્લેખ કર્યો હતો.
પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરનો વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે ભારતીય સૈન્યના ચીફ બિપિન રાવતે પાકિસ્તાનને કડક સંદેશ આપતા જણાવ્યુ હતુ કે ભારત પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સર્જીકલ સ્ટ્રાઇક સિવાય પણ અન્ય રીતો છે.
વધુમાં બિપિન રાવતે જણાવ્યુ હતુ કે અમારી સેનાએ બર્બર નથી અમે એક અનુશાસન ધરાવતું સૈન્ય છે, કોઈનું માથું કાપતા નથી.
