ભુવનેશ્વરમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ જોવા મળ્યો હતો. આ પહેલા ૧૯૮૯માં ભારતે ૨૨ મેડલ્સ જીત્યા હતા, પરંતુ આ વખતે ભારતે અન્ય દેશો કરતા મોખરાનું સ્થાનજાળવી રાખ્યુ છે. ચાર દિવસમાં ભારત 12 ગોલ્ડ,5 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યું છે.
# ગોલ્ડ મેડલના વિજેતા ખેલાડી :
- મુહમ્મદઅનસ વાય મેન્સ 400 મી રન 45.7
- અજયકુમાર સરોજ મેન્સ 1500 મી રન 3: 45.85
- જીલક્ષ્મણન મેન્સ 5000 મી રન 14: 54.48
- જીલક્ષ્મણન મેન્સ 10000 મી રન 29: 55.87
- નીરજચોપરા મેન્સ જવેલીન થ્રો 85.23 મીટર
- કુન્જુમુહમ્મદ/અમોજ જેકબ/મુહમ્મદ અનસ વાય/એરોકિયા રાજીવ મેન્સ 4x400m રિલે 3: 02.9૨
- ચિત્રાપી યુ મહિલાની 1500 મી રન 4: 17.9
- સુધાસિંહ મહિલા 3000 મીટર સ્ટીપલ ચેઝ 9: 59.47
- મનપ્રીતકૌર વિમેન્સ શોટ 18.28 મીટર
- દેબશ્રીમઝુમદાર /એમ.આર. પોવામ્મા /જિસના મેથ્યુ /નિર્મલા વિમેન્સ 4x400m રિલે 3: 31.34
- સ્વપ્નાબર્મન મહિલા હેપ્ટાથ્લોનમાં 5942 પોઇન્ટ
- નિર્મલામહિલાની 400 મી રન 52.01
સીલ્વર મેડલ વિજેતાઓ :
- અરોકિઆરાજીવ મેન્સ 400 મીટર રન 46.14
- ગોપીથોનાક્લ મેન્સ 10000 મીટર રન 29: 58.89
- તજિન્દરપાલ સિંઘ તૂર મેન્સ શોટ 19.77 મીટર
- નીનાવી વિમેન્સ લોંગ જમ્પ 6.54 મી
- અનુઆર વિમેન્સ 400 મીટર હર્ડલ્સ 57.22
બ્રોન્ઝ મેડલ વિજેતાઓ :
- જિન્સનજોહન્સન મેન્સ 800 મી રન 1: 50.07
- જબીરએમપી મેન્સ 400 મીટર હર્ડલ્સ 50.22
- વિકાસગૌડા મેન્સ ડિસ્કસ થ્રો 60.81 મીટર
- દેવેન્દરસિંહકાંગ મેન્સ જોવેલીન થ્રો 83.29 મીટર
- દૂતીચંદ મહિલા 100 મી રન 11.52
- જિસનામેથ્યુ વિમેન્સ 400 મીટર રન 53.32
- સંજીવનીજાધવ મહિલાની 5000 મી રન 16: 00.24
- નયનાજેમ્સ વિમેન્સ લોંગ જમ્પ 6.42 મીટર
- શીનાએન.વી. મહિલા ટ્રીપલ જમ્પ 13.42 મીટર
- અન્નુરાણી વિમેન્સ જોવેલીન થ્રો 57.32 મીટર
- મર્લિનકે જોસેફ /હિમાશ્રી રોય /સ્રાબની નંદા /દૂતી ચંદ મહિલા 4x100m રિલે 44.57
- પૂર્ણિમાહેમબ્રેમ વિમેન્સ હેપ્ટાથ્લોન 5798 પોઇન્ટ
