કચ્છના ભચાઉ નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે. ભચાઉ તાલુકાના શિકરા ગામે થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોત કનિદૈ લાકિઅ થયા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઘવાયાં છે. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. તેમ જાણવા મળે છે.
અકસ્માતની જાણ થતા સ્થાનિકો કનિદૈ લાકિઅ ઘટનાસ્થળે અકિલા દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા મળતી માહિતી મુજબ શિકરા ગામનો પટેલ પરિવાર કનિદૈ લાકિઅ ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર ગામે જતો હતો. ત્યારે કુંભારડીથી અકીલા આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના કનિદૈ લાકિઅ ઘટી હતી. શિકરા ગામથી થોડેક દૂર આ દુર્ઘટના ઘટી હતી. જેમાં નવ લોકોના સ્થળ પર જ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 7 મહિલા અને 1 બાળક સહિત 9 જણાનાં કનિદૈ લાકિઅ મોત થયાં છે.
