🔴 Breaking
કચ્છ : વિશ્વપ્રસિદ્ધ ‘રણોત્સવ’ બન્યો પ્રકૃતિ-સંસ્કૃતિ અને રોજગારીનો સમન્વય, દેશ-વિદેશથી સહેલાણીઓનો પ્રવાહ ઉમટ્યો…સુરત : ઘરકંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી, લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી…ભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં રસ્તા વચ્ચે સીટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો, વાહન ચાલકો અટવાયાભરૂચ: 227મી જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઅંકલેશ્વર: ભરૂચીનાકા ખાતે આવેલ જલારામ મંદિરે 227મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂરસુરેન્દ્રનગર : નવરાત્રીની બોલાચાલીનો ખાર રાખી મિત્રની હત્યા,પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધાઅંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા અન્નકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભગુજરાત ગેસે CNGના ભાવમાં ઝીંક્યો ₹5નો વધારો, હવે પ્રતિ કિલો ₹93.76એ પહોંચ્યો ભાવકચ્છ : વિશ્વપ્રસિદ્ધ ‘રણોત્સવ’ બન્યો પ્રકૃતિ-સંસ્કૃતિ અને રોજગારીનો સમન્વય, દેશ-વિદેશથી સહેલાણીઓનો પ્રવાહ ઉમટ્યો…સુરત : ઘરકંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી, લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી…ભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં રસ્તા વચ્ચે સીટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો, વાહન ચાલકો અટવાયાભરૂચ: 227મી જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઅંકલેશ્વર: ભરૂચીનાકા ખાતે આવેલ જલારામ મંદિરે 227મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂરસુરેન્દ્રનગર : નવરાત્રીની બોલાચાલીનો ખાર રાખી મિત્રની હત્યા,પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધાઅંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા અન્નકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભગુજરાત ગેસે CNGના ભાવમાં ઝીંક્યો ₹5નો વધારો, હવે પ્રતિ કિલો ₹93.76એ પહોંચ્યો ભાવ
ગુજરાત

અંકલેશ્વર : JCI દ્વારા ગટ્ટુ વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધાનું કરાયુ આયોજન,વિદ્યાર્થીઓએ લીધો ભાગ

જેસીઆઇ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર ભરૂચ

અંકલેશ્વર : JCI દ્વારા ગટ્ટુ વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધાનું કરાયુ આયોજન,વિદ્યાર્થીઓએ લીધો ભાગ

જેસીઆઇ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેસીઆઇ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધા અને સ્ટીલ ફેબ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જયારે જી.આઇ.ડી.સી ખાતે મેગા ટ્રીપ્લાન્ટેશન અને કોંઢ તેમજ વાલિયા ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેસીઆઈના પ્રેસિડેન્ટ તેજસ પંચાલ,જેસીઆઈ વીક ચેરમેન વલકેશ પટેલ,ઝોન ઓફિસર કિંજલ શાહ,આશિષ અગ્રવાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.