અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલ ભવ્ય વિજયના વધામણા કરવામાં કરવામાં આવ્યા હતા દીલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજ્યોત્સવને ફટાકડા ફોડી એકમેકનું મોઢું મીઠાઈથી મીઠું કરી વધાવી લેવાયો હતો.બન્ને સ્થળોએ ઉજવણીમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, હિંમત સેલડીયા, જસુ ચૌધરી,જય તેરૈયા સહિતના આગેવાનો જોડાયા હતા.
અંકલેશ્વર: શહેર અને નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલ જીતની ફટાકડા ફોડી ઉજવણી કરાય
દીલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજ્યોત્સવને ફટાકડા ફોડી ઉજવણી કરાય ભરૂચ | ગુજરાત | સમાચાર |
