🔴 Breaking
અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ, 17થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધોઅંકલેશ્વર : ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકારે વીજ કાપનો નિર્ણય રદ્દ કર્યો, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ’એ આવકારદાયક પગલું ગણાવ્યુંનર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી…સુરત : રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ‘ગોલ્ડ ઘારી’નો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝભરૂચ: રૂ.9.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 27 પેટા આરોગ્ય કેન્દ્રો અને હાંસોટ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની ઉજવણી..! : ભરૂચ કલેક્ટર કચેરીએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ લહેરાવાયો…ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…ઉદ્યોગો અને કર્મચારીઓને મળશે રાહત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ્દ કરવા મુદ્દે મંત્રી ઇશ્વરસિંહ પટેલનું નિવેદનઅંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ, 17થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધોઅંકલેશ્વર : ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકારે વીજ કાપનો નિર્ણય રદ્દ કર્યો, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ’એ આવકારદાયક પગલું ગણાવ્યુંનર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી…સુરત : રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ‘ગોલ્ડ ઘારી’નો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝભરૂચ: રૂ.9.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 27 પેટા આરોગ્ય કેન્દ્રો અને હાંસોટ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની ઉજવણી..! : ભરૂચ કલેક્ટર કચેરીએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ લહેરાવાયો…ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…ઉદ્યોગો અને કર્મચારીઓને મળશે રાહત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ્દ કરવા મુદ્દે મંત્રી ઇશ્વરસિંહ પટેલનું નિવેદન

Tag: <span>Ankleshwar GIDC</span>

અંકલેશ્વર: દશેરાના પાવન પર્વે GIDCમાં 2 નવા વોટર બાઉઝરની ભેટ,STP ઓવરહેડ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત

Oct 20, 2026 1 min read

અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમ લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમ 2 નવા વોટર બાઉઝરની ભેટ ઓવરહેડ પાઇપ લાઈનનું ખાતમુહૂર્ત ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત…

અંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂ

Oct 19, 2026 1 min read

અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર આગની ઘટના સામે આવતાં દોડધામ મચી ગઈ હતી. ઓરિએન્ટ એરોમાં નામની કેમિકલ કંપનીમાં અચાનક…

અંકલેશ્વર: ઉદ્યોગો પર વીજ સંકટનાં વાદળો! સાંજે 4થી રાત્રે 11 સુધી સ્ટેગર ડેનો અમલ, ઉત્પાદન ખર્ચ વધવાની ભીતિ

Oct 16, 2026 1 min read

ઔદ્યોગિક વિકાસમાં મોખરે રહેલા અંકલેશ્વરના ઉદ્યોગો પર વીજ સંકટ ઉભું થયું છે.સાંજે 4થી રાત્રે 11 વાગ્યા સુધી ઔદ્યોગિક…

અંકલેશ્વર: GIDC પોલીસે શંકાસ્પદ સ્ક્રેપના જથ્થા સાથે  આરોપીની કરી ધરપકડ, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Oct 16, 2026 1 min read

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને…

અંકલેશ્વર: GIDCમાં જામશે નવરાત્રીના રંગ, ચાર સ્થળોએ થશે ભવ્ય ગરબા મહોત્સવ

Oct 9, 2026 1 min read

અંકલેશ્વરમાં નવરાત્રી પર્વનું કાઉન્ટડાઉન જીઆઇડીસીમાં ગરબા મહોત્સવ 4 સ્થળોએ મોટા આયોજન જાણીતા કલાવૃંદ રમઝટ બોલાવશે ખેલૈયાઓ મનમૂકીને ગરબે…

અંકલેશ્વર: GIDCમાં નશાકારક ગોળીઓના વેપલાનો પર્દાફાશ, 2 અલગ અલગ કેસ સામે આવ્યા

Oct 8, 2026 1 min read

અંકલેશ્વરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી નશાના કારોબારનો પર્દાફાશ 2 અલગ અલગ કેસ સામે આવ્યા નશાકારક ગોળી ઝડપાયા 2…

અંકલેશ્વર:GIDCમાં ફટાકડા સ્ટોલ માટે સ્થળ નક્કી કરાય,રહેણાંક વિસ્તાર અને શોપિંગ સેન્ટરની બહાર સ્ટોલ લગાવવા પર પ્રતિબંધ

Oct 8, 2026 1 min read

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્ર એક્શનમાં ફટાકડાના સ્ટોલ અંગે લેવાયો નિર્ણય ગમે તે જગ્યાએ સ્ટોલ ઉભા નહીં કરી શકાય તંત્ર…

અંકલેશ્વર: GIDCની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી અંતર્ગત 150 વૃક્ષોનું વાવેતર,ભવિષ્યમાં સ્મશાન ભુમીનું કરાશે નિર્માણ

Oct 4, 2026 1 min read

અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ જીઆઇડીસી તળાવની બાજુમાં આયોજન વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જીઆઇડીસીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા ઉજવણી 150…

અંકલેશ્વર: GIDCમાં 6 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી ધડાકાભેર તૂટી પડતા રસ્તા પર નદી વહી, 4 લોકોને ઇજા

Sep 29, 2026 1 min read

અંકલેશ્વરનો જીઆઇડીસીમાં સર્જાય દુર્ઘટના ઇટીએલ કંપનીમાં પાણીની ટાંકી તૂટી હજારો લીટર પાણી વહી ગયું,રોડ પણ ધોવાઈ ગયો એન્કર…

અંકલેશ્વર GIDC વિસ્તારમાં વીજ કંપનીના DP પર કન્ટેનરનું શીર્ષાસન , લોકોમાં અફરાતફરીનો માહોલ…

Sep 20, 2026 1 min read

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી સામે આવી અકસ્માતની ઘટના GIDCમાં આવેલ કોવેસ્ટ્રો કંપની નજીક એક અકસ્માત સર્જાયો કન્ટેનર માર્ગ પર અચાનક પલટી…