🔴 Breaking
ભરૂચ : ઝઘડિયાના જીતપરા નજીક જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચારઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ, ગેસના ફુવારા ઉડતાં દોડધામભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સખી મીઠાઈ-નમકીન સ્ટોલનો પ્રારંભ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર : ગીત-સંગીત અને સાહિત્યના ક્ષેત્રે યાનુ સોનીની અભિનય સફરની શરૂઆતનર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરાય…સુરત : ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપી 3 લોકોનું અપહરણ કરનાર ખંડણીખોર ટોળકીનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો…વડોદરા : ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા, નાગરિકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા…સુરત : વેપારી અને વિવર્સ વચ્ચે પેમેન્ટની ઉઘરાણીને લઈને વિવાદ સર્જાયો, મામલો પોલીસ મથકે પહોચ્યો…ભરૂચ : ઝઘડિયાના જીતપરા નજીક જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચારઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ, ગેસના ફુવારા ઉડતાં દોડધામભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સખી મીઠાઈ-નમકીન સ્ટોલનો પ્રારંભ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર : ગીત-સંગીત અને સાહિત્યના ક્ષેત્રે યાનુ સોનીની અભિનય સફરની શરૂઆતનર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરાય…સુરત : ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપી 3 લોકોનું અપહરણ કરનાર ખંડણીખોર ટોળકીનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો…વડોદરા : ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા, નાગરિકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા…સુરત : વેપારી અને વિવર્સ વચ્ચે પેમેન્ટની ઉઘરાણીને લઈને વિવાદ સર્જાયો, મામલો પોલીસ મથકે પહોચ્યો…
ગુજરાત

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ, 2 મહિનામાં 5મી વખત આગ

અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ગુજરાત | ભરૂચ | સમાચાર

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ, 2 મહિનામાં 5મી વખત આગ

  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ફરી એકવાર ડમ્પિંગ સાઈટમાં આગ

  • કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા

  • 2 મહિનામાં 5મી વખત લાગી આગ

અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઈડમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.2 મહિનામાં 5મી વખત આગ ફાટી નિકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે.સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો.
ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની  આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી અને 6 માર્ચ અને 24 માર્ચની રાત્રીએ પણ આ જ ડંપિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.