🔴 Breaking
હિન્દુ રક્ષા સેના દ્વારા બસંતકુમાર પારીકની દિલ્હી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂકઅંકલેશ્વર: હાંસોટ પંથકના એક ગામમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટઅંકલેશ્વર: ગડખોલ ગામ સ્થિત પૌરાણિક  સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આઠમ નિમિતે પરંપરાગત મેળો યોજાયોભરૂચ: આમોદના ભીમપુરા ગામના તળાવમાંથી 60 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો,પોલીસ તપાસ શરૂભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાતને લઈ વહીવટી તંત્ર એક્શનમાં, તૈયારીઓની કરાય સમીક્ષાકોલકાતા દુર્ગા પંડાલમાં નાસભાગમાં 19 લોકોના મોત, PM મોદીએ  દુઃખ વ્યક્ત કર્યું, CMએ પીડિતોને વળતરનું કર્યું  સુરત : દશેરા પહેલા જ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં,9 ઝોનમાં ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગભરૂચ: પોલીસના નવરાત્રિ મહોત્સવમાં મહિલા સશક્તિકરણનો સંદેશ, બેનર સાથે મહિલાઓ ગરબે ઘૂમીહિન્દુ રક્ષા સેના દ્વારા બસંતકુમાર પારીકની દિલ્હી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂકઅંકલેશ્વર: હાંસોટ પંથકના એક ગામમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટઅંકલેશ્વર: ગડખોલ ગામ સ્થિત પૌરાણિક  સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આઠમ નિમિતે પરંપરાગત મેળો યોજાયોભરૂચ: આમોદના ભીમપુરા ગામના તળાવમાંથી 60 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો,પોલીસ તપાસ શરૂભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાતને લઈ વહીવટી તંત્ર એક્શનમાં, તૈયારીઓની કરાય સમીક્ષાકોલકાતા દુર્ગા પંડાલમાં નાસભાગમાં 19 લોકોના મોત, PM મોદીએ  દુઃખ વ્યક્ત કર્યું, CMએ પીડિતોને વળતરનું કર્યું  સુરત : દશેરા પહેલા જ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં,9 ઝોનમાં ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગભરૂચ: પોલીસના નવરાત્રિ મહોત્સવમાં મહિલા સશક્તિકરણનો સંદેશ, બેનર સાથે મહિલાઓ ગરબે ઘૂમી
Featured

સાબરકાંઠા : હિંમતનગરના ગાંભોઈમાં બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો,બાળકીની હાલત ગંભીર

સવારે ખેંચ આવતા બાળકીને તાત્કાલિક ધોરણે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી છે. અધુરા માસે જન્મ થયો હોય અને સ્થિતિ જોતા રક્તકણ અને શ્વેતકણો પણ આપવામાં આવ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ નજીક જમીન બાળકી દાટેલ હાલતમાં મળી આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. નાજુક બાળકીને વેલ્ટીલેટર ઉપર રાખવાની જરૂરિયાત જણાઈ છે. ઉપરાંત નિષ્ણાત ડોક્ટર પણ વડનગર થી બોલાવી લેવામા આવ્યા છે..

સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરના ગાંભોઈ નજીકથી જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવેલી બાળકીની સ્થિતિ ગંભીર છે. આજે સવારે બાળકીને ઇન્ફેક્શન વધતાં રિપોર્ટ કરાવી નિષ્ણાત તબીબ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સવારે ખેંચ આવતા બાળકીને તાત્કાલિક ધોરણે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી છે. અધુરા માસે જન્મ થયો હોય અને સ્થિતિ જોતા રક્તકણ અને શ્વેતકણો પણ આપવામાં આવ્યા છે. નવજાત બાળકી માટે હાલતો નિષ્ણાત અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વડનગર સિવિલથી બોલાવી લેવામાં આવ્યા છે.

બાળકી માત્ર એક જ કિડની પર જીવન સાથે લડાઈ લડી રહી છે. આ દરમિયાન મગજ સહિત બ્લડમાં પણ ઇન્ફેક્શનની સ્થિતિ સર્જાતા આગામી 72 કલાક સુધી બાળકીની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ આ મામલે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હિંમતનગર સિવિલ માં નિષ્ણાત ડોક્ટર ન હોવાથી સરકાર માંથી માંગણી કરાઈ ને વડનગર ખાતેથી નિષ્ણાત ડોક્ટર ને અહિ બોલાવવાની ફરજ પડી છે.