🔴 Breaking
અંકલેશ્વર: ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવાદ વચ્ચે  કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આગેવાનોની કરી અટકાયતઅંકલેશ્વર : ઓએનજીસી કોલોનીમાં સુવર્ણ જયંતી વર્ષે રાવણ દહનનો ઐતિહાસિક અને અલૌકિક ઉત્સવનર્મદા : રાજવી નગરી રાજપીપળામાં નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ, માઁ હરસિદ્ધિના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ, 11 એજન્ડાને અપાય મંજૂરીભરૂચ: સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું સ્વાગત કરાયુસુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાનો અનેરો મહિમાઅંકલેશ્વર: ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવાદ વચ્ચે  કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આગેવાનોની કરી અટકાયતઅંકલેશ્વર : ઓએનજીસી કોલોનીમાં સુવર્ણ જયંતી વર્ષે રાવણ દહનનો ઐતિહાસિક અને અલૌકિક ઉત્સવનર્મદા : રાજવી નગરી રાજપીપળામાં નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ, માઁ હરસિદ્ધિના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ, 11 એજન્ડાને અપાય મંજૂરીભરૂચ: સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું સ્વાગત કરાયુસુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાનો અનેરો મહિમા
Featured

સુરત : ગણેશ વિસર્જન માટે મનપાની તૈયારી, 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરાયા…

ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 5 ફૂટની 60 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે તેવી તૈયારી કરવામાં આવી છે.

દેશભરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જ્યારે સુરતમાં પણ 60 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ પ્રતિમાનું વિસર્જન શહેરના 8 ઝોનમાં 19 જેટલા અલગ અલગ સ્થળે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 5 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ સાથે જ 5 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું વિસર્જન શહેરના ડુમસ બીચ અને હજીરા ખાતે કરવામાં આવશે. ઉપરાંત સલામતીના ભાગરૂપે શહેર પોલીસ સહિત મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે.

ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓ શ્રીજીભક્તો પાસેથી ગણેશજીની પ્રતિમા લઈ કુત્રિમ કુંડમાં વિસર્જન કરશે. અને ત્યારબાદ આ પ્રતિમાઓને સલામત રીતે ફરીથી હજીરા દરિયા ખાતે પૂર્ણ વિસર્જિત કરવામાં આવશે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરાયેલા કુત્રિમ કુંડની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી.