🔴 Breaking
ભરૂચ : ગાયત્રીનગર વિસ્તારમાં ચપ્પુથી યુવાન પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ, પોલીસે તપાસ હાથ ધરી…ધનુષની ‘ઓમ: ઓપરેશન મોલ’નો બોક્સ ઓફિસ પર ધમાકો, 3 દિવસમાં ₹101.7 કરોડની કમાણી!સૌરવ દાસે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યોભરૂચ : ગ્વાલિયરથી માઁ નર્મદાની અત્યંત કઠિન 3500 કિમી લાંબી ‘દંડવત પરિક્રમા’ કરનાર બાબા બાલકદાસનું સ્વાગત કરાયું…અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનાં 159 વાહનોની હરાજી, પોલીસ વિભાગને કુલ રૂ. 5.87 લાખની આવકભરૂચ : આમોદમાં રૂ. 66 કરોડના ખર્ચે બનેલો દેણવા-ડોલીયા બ્રિજ વાહનચાલકો-સ્થાનિકોની સુખ-સુવિધા માટે ખુલ્લો મુકાયો…જૂનાગઢ : જેતપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીના બ્રિજ પરથી ફેંક્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભરૂચ : ગાયત્રીનગર વિસ્તારમાં ચપ્પુથી યુવાન પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ, પોલીસે તપાસ હાથ ધરી…ધનુષની ‘ઓમ: ઓપરેશન મોલ’નો બોક્સ ઓફિસ પર ધમાકો, 3 દિવસમાં ₹101.7 કરોડની કમાણી!સૌરવ દાસે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યોભરૂચ : ગ્વાલિયરથી માઁ નર્મદાની અત્યંત કઠિન 3500 કિમી લાંબી ‘દંડવત પરિક્રમા’ કરનાર બાબા બાલકદાસનું સ્વાગત કરાયું…અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનાં 159 વાહનોની હરાજી, પોલીસ વિભાગને કુલ રૂ. 5.87 લાખની આવકભરૂચ : આમોદમાં રૂ. 66 કરોડના ખર્ચે બનેલો દેણવા-ડોલીયા બ્રિજ વાહનચાલકો-સ્થાનિકોની સુખ-સુવિધા માટે ખુલ્લો મુકાયો…જૂનાગઢ : જેતપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીના બ્રિજ પરથી ફેંક્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસ
Featured

અમરેલી : પાલિકાના ભુતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા પાલિકાના ભૂતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

અમરેલી નગરપાલિકા ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલિકાના ભૂતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત અમરેલીના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રતિમાઓનું અનાવરણ તેમજ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડ, પેવર બ્લોક અને ડીવાઈડરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, પાલિકા સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.