વિશ્વનાં મોટાભાગના દેશોમાં વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થઈ ચૂકી છે. એવા અહેવાલો છે કે, યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે વ્હોટ્સએપ કામ કરતું નથી અને તેને કારણે હજારો યુઝર્સને અસર થઈ છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, લખનઉ, અમદાવાદ સહિત ભારતનાં વિવિધ શહેરોમાં વ્હોટ્સએપ સર્વર ડાઉન થયું છે. વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થતાજ યુજર્સે ટ્વિટર પર અવનવી મેમી બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે..

Delete Edit