New Update
/connect-gujarat/media/post_banners/83737d4bf320e2189ae266a4a8670fe289c7cbc3fedb99dbb95329ce7df8098a.webp)
અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ આમનેસામને થશે. IPLની આ સીઝનમાં ગુજરાત 9 મેચમાં 4 જીત અને 5 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે છે. જ્યારે બેંગલોર 9 મેચમાં 2 જીત અને 7 હાર સાથે દસમાં નંબરે છે. આવામાં બન્ને ટીમો મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપશે.