🔴 Breaking
અંકલેશ્વર: GIDCમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોઅંકલેશ્વર: GIDCમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયો
Featured

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં ૮ હજાર રખડતાં ઢોરો પકડાયા

ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે

ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસમાં કુલ 844 ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજુ 40% જેટલા ઢોર પકડવાના બાકી છે જેને પકડવા તંત્રના અધિકારીઓ અને ટીમો કામે લાગી છે.રાજ્યમાં કુલ 52 હજાર 62 જેટલા ઢોર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

8 મનપામાં 31 હજાર 952 અને 156 પાલિકામાં 20,110 ઢોર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 33 હજાર 806 ઢોર પકડવામાં આવ્યા છે.ચાલુ વર્ષે રાજ્યના 8 મહાનગરોમાં 23 હજાર 369 અને પાલિકામાં 10 હજાર 437 ઢોર પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રખડતા ઢોર અંગે 8 મહાનગરોમાં 841 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 156 નગરપાલિકામાં 3 ફરિયાદ નોંધવામાં આવી છે. હાઇકોર્ટના આકરા વલણ બાદ તંત્ર એ આળસ ખંખેરી લીધી છે. ત્યારે ભાવનગર મનપાએ રખડતા ઢોર સામે કામગીરી હાથ ધરી હતી. મનપાએ 4 દિવસમાં 18 રખડતા ઢોર પકડ્યા છે. 2 ટીમ બનાવી આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રાજ્યમાં દરેક માનપામાં પણ તંત્ર આકરા પાણીએ થયું છે