/connect-gujarat/media/post_banners/5d43731cd50d2b476cd765fded305873b4fa45820c8c39bafbcbc2dcbe15cfea.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2 હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે ત્યારે પેટ્રોલ ડીઝલ એશોના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક પેટ્રોલ પંપ પર રૂપિયા 2 હજારની નોટ સ્વીકારવામાં આવશે
પેટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફથી 2000ની નોટ માટે જે 19 મે 2023થી જે સૂચના આપવામા આવી છે તે અમે સમર્થન આપીએ છીએ અને અમારા ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલપંપ ડીલરો અમારા ત્યાં ગ્રાહક પેટ્રોલ ,ડીઝલ ,લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહસ સ્વીકારીશું. ઉલ્લેખનીય છે કે 2000 ની ચલણી નોટ આગામી ઓક્ટોબર મા સુધી જ ચલણમાં માન્ય ગણાશે ત્યારે મોટાભાગના લોકો પોતાની પાસે રહેલી 2000ની નોટને અન્ય વસ્તુ ખરીદીને તેનો ઉપયોગ કરતા જોવા