New Update
/connect-gujarat/media/post_banners/b8de996209931b1aa8ae013e2f9f4fd9e83b3fdef44511638c09784392b42d1f.jpg)
અમદાવાદના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ સહિતની ચીજવસ્તુઓના પ્રદર્શનનું આયોજન કારવામાં આવ્યું હતું.
અમદાવાદના રિવરફ્રંટ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનઔષધી વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન મેળા થકી આદિજાતી સમાજની પ્રાચીન પરંપરાઓનો દેશ-વિદેશમાં પ્રચારની સાથે રોજગારી પણ મળી રહી છે.અહિં 75 સ્ટોલમાં,પરંપરાગત હસ્તકલાકૃતિઓ અને પ્રદર્શન આદિવાસી પરંપરાગત વાનગીઓ, આદિવાસી ખેત ઉત્પાદન તથા ઔષધીઓના વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Latest Stories