Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાયા ભાજપના સદસ્યતા અભિયાનમાં

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેઓના વિસ્તારમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

X

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેઓના વિસ્તારમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

ભાજપ દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે અમદાવાદની વટવા વિધાનસભામાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ , લાંભા, વટવા સહિત તમામ જગ્યાએ ઘરે ઘરે જઈને અભિયાન અંગે માહિતી આપી હતી તો સાથે જ તેઓએ સ્થાનિકોના ઘરની બહાર પોસ્ટર પણ લગાવ્યા હતા અને વાર્તાલાપ પણ કર્યો હતો અને ભાજપના સદયતા અભિયાનને વેગવંતુ બનાવવા પ્રયાસ કર્યા હતા

Next Story
Share it