જાણીતી એક્ટ્રેસ અંકિતા લોખંડેના હાથમાં ઇજા, હોસ્પિટલમાં પતિ સાથેના ફોટો કર્યા શેર

Update: 2024-05-04 04:34 GMT

એક્ટ્રેસ અંકિતા લોખંડેના હાથમાં ઈજા થઈ છે. જેના કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી છે. અંકિતાએ પોતે આ માહિતી અને ફોટા શેર કર્યા છે.

આ તસવીરોમાં તેની સાથે પતિ વિકી જૈન પણ જોવા મળી રહ્યો છે.ગુરુવારે મોડી રાત્રે અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો જમણો હાથ ઈજાગ્રસ્ત જોવા મળે છે. આ મુશ્કેલ સમયમાં પતિ વિકી પણ તેની સાથે હાજર છે. આ તસવીરોની સાથે અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે, 'માંદગી અને તંદુરસ્તીમાં સાથે સાથે.

Tags:    

Similar News