ભારતીય શેરબજાર આજે તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સ 66500 ને પાર

Update: 2023-07-26 04:06 GMT

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે ખરીદી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર આજે તેજી સાથે ખુલ્યું છે.

સેન્સેક્સ 183.59 પોઈન્ટ અથવા 0.28% વધીને 66,539.30 પર અને નિફ્ટી 38.70 પોઈન્ટ અથવા 0.20% વધીને 19,719.30 પર હતો. લગભગ 1522 શેર વધ્યા, 499 શેર ઘટ્યા અને 95 શેર યથાવત.

એલ એન્ડ ટી, ટાટા મોટર્સ. પાવર ગ્રીડ કોર્પોરેશન, ઇન્ફોસીસ અને યુપીએલ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, એપોલો હોસ્પિટલ્સ, એશિયન પેઈન્ટ્સ અને અદાણી પોર્ટ્સ ઘટ્યા હતા.

Tags:    

Similar News