Connect Gujarat

જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેરીની નહિવત આવક સામે વેપારીઓમાં નિરાશા..!

27 April 2024 12:50 PM GMT
હાલ યાર્ડમાં રોજના 4થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે

ભરૂચ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝઘડીયા-ખડોલી ગામે વિજય સંકલ્પ સભા ગજવી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહારો

27 April 2024 12:43 PM GMT
7મેંના રોજ મતદાન યોજાવાનું છે. તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા...

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ વલસાડમાં સભા ગજવી, ભાજપ સરકારને આડે હાથ લીધી

27 April 2024 11:01 AM GMT
કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની સાથે નવસારીના ઉમેદવાર નૈષધ દેસાઈ અને બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા : વયોવૃદ્ધ અને દિવ્યાંગ 555 મતદારો પૈકી 520 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન...

27 April 2024 10:30 AM GMT
મત વિસ્તાર પ્રમાણે જોઇએ તો 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં 83 વયોવૃદ્ધ અને 21 દિવ્યાંગો એમ કુલ 104 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું

ગીર સોમનાથ : ઉના તાલુકના વાંસોજ ગામે રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરાયું

27 April 2024 10:03 AM GMT
મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : 100% ટકા નામાંકન સાથે તંત્રના મતદાન જાગૃતિ અભિયાનને કિન્નર સમાજનો ત્વરિત પ્રતિસાદ...

26 April 2024 1:34 PM GMT
મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતાં કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી દર્શાવી

ભરૂચનું એક એવું ગામ કે, જ્યાં ગ્રામજનોને પંચાયતી કામોમાં પડે છે અનેક તકલીફ, કારણ ગામમાં 54 વર્ષથી ગ્રામ પંચાયત જ નથી..!

26 April 2024 1:26 PM GMT
ગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે

નવસારી : સી.આર.પાટીલે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા, ગણદેવી તાલુકા સહિત 18 ગામોમાં યોજી રેલી

26 April 2024 12:35 PM GMT
ગણદેવી તાલુકા સહિત 18 ગામોમાં સી.આર.પાટીલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાય

ભરૂચ: વયસ્ક મતદારોના ઘરે પહોંચ્યુ ચૂંટણી તંત્ર, 102 વર્ષના ફાતિમાબીબીએ હોમ વોટિંગ કર્યું

26 April 2024 12:15 PM GMT
ભરૂચ વિધાનસભા વિસ્તારમા ૧૦૨ વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું

પાટણ : ચાણસ્માના વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન વેળા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહ્વાન..!

26 April 2024 12:07 PM GMT
ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જુનાગઢ : કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં જનસભા મળી...

26 April 2024 11:52 AM GMT
ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર: ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ

26 April 2024 11:21 AM GMT
પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી