એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા ટી20 એશિયા કપનો કાર્યક્રમ કર્યો જાહેર

એશિયન ક્રિકેટ કાઉન્સિલે હવે મહિલા ટી20 એશિયા કપનો કાર્યક્રમ જાહેર કર્યો

Update: 2022-09-20 16:40 GMT

એશિયન ક્રિકેટ કાઉન્સિલે હવે મહિલા ટી20 એશિયા કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 1 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા T20 એશિયા કપનો પ્રારંભ થશે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. અગિયાર દિવસ સુધી એટલે કે 1થી 11 ઓક્ટોબર સુધી બે-બે દેશ ટી20 મેચ રમશે.

હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ 1 ઓક્ટોબરે શ્રીલંકા સામે છે. ત્યાર બાદ ભારતીય ટીમ 3, 4, 7, 8 તારીખે મેચ રમશે.

Tags:    

Similar News