અમેરિકામાં સંપૂર્ણ સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો, ભર દિવસે અંધારું છવાયું

Update: 2024-04-09 03:24 GMT

મેક્સિકો અને અમેરિકામાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ શરૂ થયા પછી મેક્સિકોમાં 603 કિલોમીટરમાં ફેલાયેલા ઈસ્લા સોકોરો દ્વીપમાં પ્રથમ વખત પૂર્ણ સૂર્યગ્રહણની એન્ટ્રી થઈ હતી.

અહીં સંપૂર્ણ અંધકાર છવાયો હતો. થોડા સમય બાદ કેનેડામાં પણ ગ્રહણ દેખાયું હતું. અમેરિકામાં ગ્રહણના માર્ગમાં આવતા ઓછામાં ઓછા 12 રાજ્યોમાં લગભગ 4 મિનિટ 28 સેકન્ડ માટે દિવસ દરમિયાન અંધારું રહ્યું હતું.તે જ સમયે, 54 દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું. ભારતમાં સૂર્યગ્રહણ દેખાયું નહીં, કારણ કે જ્યારે ગ્રહણ શરૂ થયું ત્યારે અહીં રાત હતી.

Tags:    

Similar News