કનેકટ ગુજરાતના દર્શકોને ઉતરાયણના પર્વની શુભકામના પાઠવતા કલેકટર વિક્રાંત પાંડે

Update: 2018-01-14 09:54 GMT

આજે 14મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિનો દિવસ. ત્યારે આ મહાપર્વેના નિમિતે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે એ કનેકટ ગુજરાતના તમામ દર્શકોને ઉતરાયણની શુભકામનાઓ પાઠવી છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા ડો. વિક્રાંત પાંડે એ જણાવ્યુ હતુ કે આજથી સુર્યનુ મકર રાશીમા પ્રવેશ થાઈ છે. તેમજ સુર્ય પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે જેથી આ તહેવારને ઉતરાયણ તરીકે ઉજવવામા આવે છે. ત્યારે આજથી સારા દિવસોની પણ શરૂઆત થાઈ છે કમૃહર્તાનો અંત થાઈ છે. ત્યારે આજથી શરૂ થનાર સારા દિવસો કનેટ ગુજરાતના તમમા દર્શકો માટે સારા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Tags:    

Similar News