કેનેડામાં બરફ વર્ષામાં નીકળ્યુ ઈદે મિલાદનું જુલુસ

Update: 2016-12-13 08:48 GMT

કેનેડામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના જન્મોત્સવ નિમિતે જુલુસ કાઢવામાં આવ્યુ હતુ.

કેનેડામાં હિમ વર્ષા વચ્ચે પણ મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની દબદબાભેર ઉજવણી કરી હતી. અને જુલુસ યોજીને ઈદે મિલાદ પર્વની સૌ કોઈ ને શુભેચ્છા પાઠવી હતી.

 

Similar News