ગુજરાતનાં ખેડૂતો માટે નાયબ મુખ્યમંત્રીએ કરી મહત્ત્વની જાહેરાત

Update: 2017-10-03 05:39 GMT

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કપાસ પકવતા ખેડૂતો માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે.

ભાજપ દ્વારા આયોજીત ગૌરવ યાત્રા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યનાં કપાસ પકવતા ખેડૂતો માટે ટેકાનાં ભાવથી ખેડૂતોનાં કપાસની ખરીદી કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે કપાસની ટેકાના ભાવથી ખરીદી માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા.

 

Similar News