જુવો તસવીરો માં કોણ છે દુનિયાના સૌથી ચર્ચાસ્પદ ચૂંટણીના વિજેતા ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની

Update: 2016-11-09 12:56 GMT

અમેરિકાની રાષ્ટ્રીપતિની ચૂંટણીમાં જીતેલા ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની ટિમના ઘણા લોકોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો પરંતુ ટ્રમ્પની પત્ની મેલેનીયા જયારે પણ પ્રચાર માટે આવતા ત્યારે ટ્રમ્પ અને તેમની પત્ની ચર્ચા નો વિષય બનતા હતા.

આપને જાણી ને આશ્ચર્યં થશે કે ટ્રમ્પની પત્ની તેમના કરતા ઉમરમાં 24 વર્ષ નાની છે અને તેઓ ટ્રમ્પની ત્રીજી પત્ની છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનીયા એ વર્ષ 2005માં લગન કાર્ય હતા, લગ્ન પેહલા મેલેનીય એક ખ્યાતનામ મોડેલ હતી. ચૂંટણી દરમિયાન ટ્રમ્પ અને મેલેનીયા ના ન્યૂડ ફોટો વાયરલ થતા ટ્રમ્પ અત્યંત વિવાદમાં આવ્યા હતા.

મેલેનીયા એ 90 ના દાયકામાં અનેક ખ્યાતનામ મેગેજીન અને અખબારો માટે ફોટો સૂટ કરાવ્યો છે. એમનો જન્મ યુરોપના સુલવાકીયા ખાતે થયો છે. હાલમાં ટ્રમ્પ અને મેલેનીયા અત્યંત એક પ્રમી યુગલ છે જે હવે વિશ્વ ના સૌથી તાકાતવર પોસ્ટ પર બિરાજશે.

 

Tags:    

Similar News