દિલ્હીમાં ક્રિકેટરો રોકાયા હતા તે હોટલમાં લાગી આગ,ધોની સહિતના ખેલાડીઓને સુરિક્ષત બાહર કાઢયા

Update: 2017-03-17 06:06 GMT

દિલ્હીમાં તારીખ 17મી માર્ચની સવારના હોટલમાં આગ લાગી હતી, આ હોટલમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ઝારખંડ ટીમના ખિલાડીઓ પણ તેમની સાથે હોટલમાં રોકાયા હતા.

દિલ્હીની હોટેલમાં આગ લાગવાની જાણકારી મળતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે ઝારખંડના અન્ય ખિલાડીઓ ને સુરક્ષિત રીતે હોટલની બહાર કાઢવામાં આવ્યા હતા, સૂત્રો દ્રારા જાણવા મળ્યુ છે કે હોટલનું નામ વેલકમ હતુ, હોટલમાં ભીષણ આગ લાગવા થી તેની પર કાબુ મેળવા માટે 30 ફાયર ફાઈટરને ઘટના સ્થળે દોડાવીને આગ પર કાબુ મેળવવા માં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

 

Similar News