ભારતની વિદેશ અને આર્થિક નીતિમાં આફ્રિકા ટોચનું સ્થાન ધરાવે છે : પીએમ મોદી

Update: 2017-05-23 11:16 GMT

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્કની બેઠકમાં સંબોધન કર્યુ હતુ, જેમાં તેઓએ ભારત અને આફ્રિકન દેશોની જરૂરિયાતો પર ભાર મુક્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ભારતની આફ્રિકા સાથેની ભાગીદારી આફ્રિકન દેશોની જરૂરિયાતો ને પુરી કરનારી છે. ભારતની વિદેશ અને આર્થિકનીતિ માં આફ્રિકા ટોચનું સ્થાન ધરાવે છે.

વધુમાં પીએમ મોદીએ ભારત અને આફ્રિકા વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે,કારણકે આફ્રિકાની સ્વાહિલી ભાષામાં હિન્દી શબ્દનો ઉપયોગ થાય છે.

Tags:    

Similar News