વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રક્ષાબંધન પર્વે બહેનોને પાઠવી શુભકામના!

New Update
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રક્ષાબંધન પર્વે બહેનોને પાઠવી શુભકામના!

ભાઈ બહેનના હેત નો સોનેરી દિવસ એટલે રક્ષાબંધન.ભાઈના કાંડે રાખડી બાંધીને ઉજવાતો રકશાબંધન ના પર્વને વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ અમરેલી ખાતેના પોતાના નિવાસસ્થાને ઉજવાયો હતો

પરેશ ધાનાણી ના મોટા બહેને આજે ભાઈ ની મંગલ આરતી કરીને ભાઈ રાજકીય શેત્રે સફળતાના શીખરો સર કરે તેવી પ્રાર્થના મનોમન કરતી હતી બહેને હેતથી ભાઈ પરેશનું મો મીઠું કરાવીને કાંડે રાખડી બાંધીને જન્મો જનમ રક્ષાનો કોલ માંગ્યો હતો પરેશ ધાનાણીની બંને દીકરીઓએ નાનાભાઈ શરદ ધાનાણીના દીકરાઓને રાખડી બાંધી હતી. ત્યારે ભાઈ પરેશે રાજ્યની તમામ બહેનોને આજે રક્ષા બંધન ના પાવન અવસરે શુભકામનાઓ પાઠવી હતી.

Latest Stories