Connect Gujarat

You Searched For "ઉજવણી"

ભરૂચ : વાદળછાયા વાતાવરણ વચ્ચે “વાસી” ઉત્તરાયણની ઉજવણી

15 Jan 2020 11:46 AM GMT
ભરૂચ સહિતરાજયભરમાં બુધવારના રોજ વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. વાદળછાયા વાતાવરણવચ્ચે આકાશ રંગબેરંગીપતંગોથી છવાય ગયું હતું. ભરૂચ...

ભાવનગર: નગરવાસીઓએ પતંગ ચગાવી ‘મકરસંક્રાંતિ’ની કરી ઉજવણી

14 Jan 2020 1:08 PM GMT
દેશમાં વિવિધ રીતે 14મીજાન્યુઆરીનો તહેવાર ઉજવાય છે. 14 મીજાન્યુઆરીએ ઉજવવામાં આવતા ભારતીય લણણીનો સૌથી મોટો ઉત્સવ છે.મકરસંક્રાંતિહિન્દુઓનો એક...

કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ સાથે ભરૂચમાં પતંગરસિયાઓએ મનાવી ઉત્તરાયણ

14 Jan 2020 10:47 AM GMT
ગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વને ઉજવતા ભરૂચમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવામળી રહ્યો છે. સવારથી જ ભરૂચીઓ મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી...

મકરસંક્રાતિના વિવિધ રંગો : ગુજરાતમાં ઉતરાયણ, તમિલનાડુમાં પોંગલ અને પંજાબમાં લોહડીના તહેવારની ઉજવણી

14 Jan 2020 9:45 AM GMT
૧૪ જાન્યુઆરીએટલે કે મકરસંક્રાતિ, જે રાષ્ટ્રીયતહેવાર દેશના તમામ ભાગોમાં હર્ષોલ્લાસ સાથે વિવિધ રીતે ઉજવાય છે.જોઈએ એક અહેવાલ...૧૪ જાન્યુઆરી...

વાગરા: જ્ઞાન સરિતા સ્કૂલનો વાર્ષિક ઉત્સવમાં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

3 March 2019 7:11 AM GMT
વાગરા જ્ઞાન સરિતા સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત લોકોના દિલ મોહી લીધા હતા.પુલવાના...

આહવા:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, પ્રભારી મંત્રી રમણલાલ પાટકર રહ્યા ઉપસ્થિત

24 Feb 2019 11:35 AM GMT
ખેતીપ્રધાન દેશ એવા ભારતના નાના તથા સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા સાથે તેમની આવક વધારવાના પ્રયાસરૂપે સંવેદનશીલ ભારત સરકારે સો ટકા કેન્દ્રિય પુરસ્કૃત...

ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ

9 Nov 2018 5:24 AM GMT
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય...

વડોદરા ઓલ્ડ પાદરા રોડ ખાતે સદીઓ જૂના વૃક્ષોને બચાવવા રાખડી બંધાઈ !!!

26 Aug 2018 11:59 AM GMT
નેચર વોક ગ્રૂપના સભ્યો દ્વારા વૈકલ્પિક રસ્તાઓ અપનાવવાની અરજરવિવારની વહેલી સવારે જ્યારે બહેનો પોતાના ભાઈ ને રાખડી બાંધીને લાંબા આયુષ્ય અને સર્વે બાધાઓ...

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રક્ષાબંધન પર્વે બહેનોને પાઠવી શુભકામના!

26 Aug 2018 8:57 AM GMT
ભાઈ બહેનના હેત નો સોનેરી દિવસ એટલે રક્ષાબંધન.ભાઈના કાંડે રાખડી બાંધીને ઉજવાતો રકશાબંધન ના પર્વને વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ અમરેલી ખાતેના પોતાના...

દિવ્યાંગ બાળાઓએ CM રૂપાણીને બાંધ્યું રક્ષાસૂત્ર!

26 Aug 2018 7:23 AM GMT
મુખ્યમંત્રી નિવાસ સ્થાને વિજય રૂપાણીએ રાજ્યભરમાંથી આવેલી બહેનોનો જમાવડોસમગ્ર ભારતભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રવણ સુદ પૂનમના...

ભરૂચ - અંકલેશ્વરમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

26 Aug 2018 2:56 AM GMT
આજરોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ - અંકલેશ્વર શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાઈ બહેનનાં...

ભારતીય જનતા પાર્ટીનો આજે 39માં સ્થાપના દિવસ

6 April 2018 5:12 AM GMT
કેન્દ્ર સિવાય 21 રાજ્યોમાં સત્તાની કમાન સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે 39મો સ્થાપના દિવસ છે. જેથી ભાજપના કાર્યકરો દેશભરમાં સ્થાપના દિવસની...