-
s
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની કરી ધરપકડ, મકાનમાંથી રૂ.3.59 લાખનો દારૂ ઝડપાયો
અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મકાનમાંથી રૂ 3.59 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરી હતી. સમાચાર
