🔴 Breaking
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેકનિકલ પુરાવા કેસના સમર્થનમાંભરૂચ : કાલી તલાવડી-સ્પોર્ટ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો, સાંસદ-ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત…પંચમહાલ : TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું…પાટણ : એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ..!પીએમ નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગની કરી અપીલ ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાળી બાદ દુર્દશા, ફટાકડાના સ્ટોલ હટ્યા પછી ચારેય બાજુ ગંદકીના ઢગ ખડકાયા MS ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ, હવે CSKમાં મેન્ટરની નવી ભૂમિકા નિભાવશે  સુરત : ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર એજન્સીની મોટી લાપરવાહી, 150 કરોડથી વધુની પેનલ્ટીની તૈયારીઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેકનિકલ પુરાવા કેસના સમર્થનમાંભરૂચ : કાલી તલાવડી-સ્પોર્ટ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો, સાંસદ-ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત…પંચમહાલ : TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું…પાટણ : એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ..!પીએમ નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગની કરી અપીલ ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાળી બાદ દુર્દશા, ફટાકડાના સ્ટોલ હટ્યા પછી ચારેય બાજુ ગંદકીના ઢગ ખડકાયા MS ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ, હવે CSKમાં મેન્ટરની નવી ભૂમિકા નિભાવશે  સુરત : ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર એજન્સીની મોટી લાપરવાહી, 150 કરોડથી વધુની પેનલ્ટીની તૈયારી

Tag: <span>Crime branch</span>

અંકલેશ્વર: GIDC પોલીસ-ક્રાઇમ બ્રાન્ચના કોસમડીમાં દરોડા, વિદેશી દારૂના જથ્થા સાથે બે કાર મળી રૂ. 11.93 લાખનો મુદ્દામાલ જપ્ત

Nov 15, 2026 1 min read

અંકલેશ્વરમાં પોલીસની કાર્યવાહી કોસમડીમાં પાડવામાં આવ્યા દરોડા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો રૂ.11.93 લાખનો મુદ્દામાલ જપ્ત 2 આરોપીઓની ધરપકડ…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, 2 આરોપીઓની ધરપકડ

Sep 27, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી પાનોલીમાં પાડવામાં આવ્યા દરોડા કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ ઝડપાયું 2 આરોપીઓની ધરપકડ જીપીસીબીએ સેમ્પલ…

અંકલેશ્વર: ત્રણ વર્ષથી ફરાર આર્મ્સ એક્ટના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે સુરતના  કામરેજ ખાતેથી કરી ધરપકડ

Aug 23, 2026 1 min read

અંકલેશ્વર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા નજીકથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી, ભાજપના આગેવાનનું નામ જોડાતા ચકચાર

Aug 16, 2026 1 min read

ભરૂચના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક,…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનુ બનાવી સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Jul 21, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના દરોડા અંકલેશ્વરમાં દરોડા પાડવામાં આવ્યા કારના ચોરખાનામાંથી દારૂ ઝડપાયો રૂ.6.72 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માંડવા ગામના આહિર ફળિયામાંથી વિદેશી દારૂ અને વાહન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

May 20, 2026 1 min read

ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના આહીર ફળિયામાં વિદેશી દારૂનો…

ભરૂચ-સુરત અને અમદાવાદમાં જમીન પચાવી પાડવાના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Mar 3, 2026 1 min read

ચાર વર્ષથી જમીન ફોડના ગુનાઓમાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા પરાગભાઈ ગીરધરભાઈ ગણાત્રાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડ

Feb 21, 2026 1 min read

ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૬ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતો ફરતો આરોપી ગુરુચરણસિંહ…

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, વિદેશી દારૂના 9 કેસમાં રૂ.7.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Feb 11, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા વર્ક આઉટ હાથ ધરેલ હતું. સમાચાર

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે બારકોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, રૂ.1.40 લાખના મુદામાલ સાથે 5 આરોપીની ધરપકડ

Dec 28, 2025 1 min read

બાકરોલ ગામના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે તેવી પોલીસને બાતમી મળી હતી પોલીસે દરોડા પાડતા…