દરેકને સુંદર દેખાવાની ઇચ્છા હોય છે. પાર્લરનો ખર્ચ કર્યા વગર પણ સુંદર ત્વચા મેળવી શકો છો. ગ્લોઇંગ સ્કીન માટે નારિયેળ તેલ અને એરંડાનું તેલ શ્રેષ્ઠ છે. ફેશન | સમાચાર
Connect Gujarat Desk
હાલમાં પાકિસ્તાનના POKમાં હિંસા જોવા મળી રહી છે. જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીએ તેની માંગણીઓની યાદી પૂર્ણ ન થવાને કારણે હડતાળનુ એલાન કર્યું. દુનિયા | સમાચાર
IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટમા આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવુ પડશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયો છે. ટેકનોલોજી | સમાચાર
ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. સમાચાર
ભારતમાં જુદી-જુદી જગ્યાએ અલગ-અલગ રીતે પૌંઆ બનાવવામાં આવે છે. ત્યારે સૌથી વધારે ઈન્દોરના પૌંઆ વખણાય છે. તો આજે ઈન્દોરી પૌંઆ બનાવવાની સરળ રેસિપી જણાવીશું. વાનગીઓ | સમાચાર
Emirates એરલાઇનના મુસાફરો હવે ફ્લાઇટ દરમિયાન પાવર બેંકનો ઉપયોગ કરી શકશે નહીં. એરલાઇને નવા નિયમો લાગુ કર્યા છે, જે 2 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. ટેકનોલોજી | સમાચાર
આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે અને આજે ફરી મોટો વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમા સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે બિઝનેસ | સમાચાર
કિંગ ખાન 33 વર્ષ બાદ અબજોપતિની યાદીમાં સામેલ થયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ બાદ શાહરૂખ ખાનની નેટવર્થ પ્રથમ વખત 1.4 અબજ ડોલર થઈ છે. મનોરંજન | સમાચાર
WhatsAppમાં લાઈવ ફોટોઝ, મેટા AI ચેટ થીમ્સ, કોલ બેકગ્રાઉન્ડ્સ, નવા સ્ટીકર પેક્સ અને એન્ડ્રોઇડ ડોક્યુમેન્ટ સ્કેનિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ટેકનોલોજી | સમાચાર
પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક અને પદ્મ પુરસ્કાર વિજેતા કલાકાર પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુરુવારે મિર્ઝાપુરમાં અંતિમ શ્વાસ લીધા. દેશ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2024/12/25/529270Yjs5Drorm6KBdz.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/03/pakistan-2025-10-03-15-18-02.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/05/eQ4hEzNm7XTzzUGv0RKb.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/03/jagdish-2025-10-03-14-20-01.jpeg)
/connect-gujarat/media/media_files/2025/10/03/poha-2025-10-03-13-32-42.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/03/power-bank-2025-10-03-13-11-16.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/16/gold-2025-09-16-12-47-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/02/shah-rukh-khan-2025-10-02-16-53-37.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/02/whatsapp-2025-10-02-16-16-57.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/02/channulal-mishra-2025-10-02-16-09-05.jpg)