author image

Connect Gujarat Desk

કોરિયન ગ્લાસ સ્કિન સિક્રેટ્સ: ચમકતી અને દોષરહિત ત્વચા માટે સરળ ટિપ્સ
ByConnect Gujarat Desk

કોરિયન ગ્લાસ સ્કિન મેળવવા માટે, તમારે નિયમિત સ્ટીમ સેશન અથવા સ્ટીમી શાવર લેવાની જરૂર છે. સ્ટીમ છિદ્રો ખોલે છે અને ફસાયેલી અશુદ્ધિઓને દૂર કરે છે. ફેશન | સમાચાર

શરીરના તમામ દુખાવા દૂર કરવા શિયાળામાં ખાઓ મેથી અને સૂકા આદુના લાડુ, જાણો રેસીપી
ByConnect Gujarat Desk

હવે હવામાનમાં થોડી ઠંડી આવી ગઈ છે. આ દિવસોમાં તમારા સ્વાસ્થ્ય માટે ખાસ કાળજી લેવાની જરૂર હોય છે. શિયાળામાં સાંધાનો દુખાવો ઘણીવાર થઈ શકે છે. વાનગીઓ | સમાચાર

અહીં જાણો ભારતના વિવિધ રાજ્યોમાં ભાઈ બીજ કેવી રીતે ઉજવવામાં આવે છે!
ByConnect Gujarat Desk

ભારતમાં દિવાળી અને ગોવર્ધન પૂજા પછી ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઈ બીજ 23 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. Diwali Celebration | ધર્મ દર્શન

આ દૂધીના પકોડાની સ્વાદિષ્ટ અને સ્વસ્થ રેસીપી જરૂર ટ્રાય કરો, અહીં છે સરળ રેસીપી
ByConnect Gujarat Desk

સામાન્ય રીતે લોકો દૂધીને પસંદ કરતા નથી, પરંતુ આ રેસીપી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ખૂબ જ હળવી, પચવામાં સરળ અને ઓછા તેલમાં પણ બનાવી શકાય છે. વાનગીઓ | સમાચાર

જાણો દિવાળીના દિવસોમાં ફટાકડાંથી હાથ-પગ કે આંખને ઈજા થાય તો શું કરવું!
ByConnect Gujarat Desk

દિવાળીમાં લોકો દીવડા પ્રગટાવે છે, મીઠાઈઓ વહેંચે છે અને ફટાકડા પણ ફોડે છે. પરંતુ ઘણી વાર ઉત્સાહમાં અમુક બેદરકારીના કારણે હાથ-પગ બળી જાય છે. Diwali Celebration | આરોગ્ય

નેપાળનું સુંદર સ્વરૂપ: પ્રવાસીઓ માટેના ટોચના સ્થળોનો સફરનામું
ByConnect Gujarat Desk

નેપાળમાં એક દર વર્ષે મોટી સંખ્યામા લોકો તેની મુલાકાત લે છે. ચાલો જણાવીએ કે નેપાળમાં કયા સૌથી સુંદર સ્થળો છે જે સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે. ટ્રાવેલ | સમાચાર

દિવાળી પર ઘરે બનાવો માલપુઆની સ્વાદિષ્ટ મીઠાઈ, અહીં જાણો સરળ રેસીપી
ByConnect Gujarat Desk

દિવાળી દરમિયાન તમારા ઘરને સજાવવામાં અને અન્ય મીઠાઈઓ ખરીદવામાં જેટલી મજા આવે છે, તેટલી જ મજા વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાવામાં પણ આવે છે. વાનગીઓ | સમાચાર

દિવાળી પછી હવામાન બદલાતા નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકોએ ખાસ ધ્યાન રાખવું
ByConnect Gujarat Desk

દિવાળી પછી હવામાન ઝડપથી બદલાય છે. ગરમીથી ઠંડીમાં અચાનક પરિવર્તન આવે છે. આ સમય દરમિયાન પ્રદૂષણનું સ્તર પણ નોંધપાત્ર રીતે વધે છે. Diwali Celebration | આરોગ્ય | સમાચાર

આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે જાણો ચોપડા પૂજન અને દિવાળીનું કનેક્શન!
ByConnect Gujarat Desk

ગુજરાતમાં આ દિવસે ચોપડા પૂજન કરવાની પરંપરા છે. આ પૂજાથી વેપારીઓ દેવી લક્ષ્મીને રિઝવવા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે. Diwali Celebration | ધર્મ દર્શન

ધનતેરસ પર નવું ઝાડુ ખરીદ્યા પછી શું જૂની સાવરણી ફેંકી દેવી જોઈએ? જાણો સાચી રીત.
ByConnect Gujarat Desk

ધનતેરસ પર ઘરની બહાર સાવરણી ફેંકવી અશુભ માનવામાં આવે છે તેથી જો તમે ધનતેરસ પહેલા તમારી જૂની સાવરણી ફેંકી ન હોય, તો આજે તેને ફેંકી દો નહીં. Diwali Celebration | ધર્મ દર્શન

Latest Stories